ગાંધીનગર:  4200 ગ્રેડ પે માટે આંદોલન કરી રહેલા શિક્ષકોની પોલીસે કરી અટકાયત

Continues below advertisement
ગાંધીનગર: 4200 ગ્રેડ પેને લઇને ધરણા કરી રહેલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. શિક્ષકો મંજૂરી વગર ગાંધીનગર ઉપવાસ છાવણી પર ધરણા કરતા અટકાયત કરાઈ હતી. પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રી ને 4200 ગ્રેડ પે નો ઉકેલ લાવવા માંગ કરી રહ્યાં છે. 12 ડિસેમ્બર સુધીમાં શિક્ષકોના આરઆર બાબતે ઉકેલ લાવવા રજુઆત કરી છે. ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં શિક્ષકસંઘ દ્વારા વિરોધની ચીમકી આપી છે. અનેક રજૂઆતો અને મિટિંગો કર્યા છતાં ઉકેલ નહીં આવતા આગામી સમયમાં ધરણાં કરી શિક્ષકો વિરોધ કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram