ગાંધીનગર:દારૂની પરવાનગી મુદ્દે પ્રદેશ કોંગ્રેસે સાધ્યું રાજ્ય સરકાર પર નિશાન
Continues below advertisement
ગાંધીનગરમાં (Gandhinagar) દારૂની પરવાનગી મુદ્દે પ્રદેશ કોંગ્રેસે સાધ્યું રાજ્ય સરકાર (state government) પર નિશાન. પરેશ ધાનાણીએ જણાવ્યુ છે કે,, ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે. ગુજરાતમાં દારૂ મળે એવી હોટલ નહીં પણ દવા મળે એવી હોસ્પિટલ જોઇયે.
Continues below advertisement
Tags :
Bjp GANDHINAGAR Gujarat News ABP ASMITA Alcohol Permission ABP Live Pradesh Congress ABP News Live