ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન જાન્યુઆરીમાં થશે, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરના અતિ આધુનિક રેલવે સ્ટેશનનું ઉદઘાટન થઈ શકે છે. સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે છે. દેશના ઈતિહાસમાં પ્રથમવાર રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ તૈયાર કરાયો છે.
Continues below advertisement