રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ અંગે CM રૂપાણીએ શું આપ્યુ્ં મોટું નિવેદન? જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે 31 ડિસેમ્બર બાદ નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ હતું કે. દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થવાના કારણે ચાર મહાનગરમાં નાઈટ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે જ્યારે કોરોના સંક્રમણ પર કાબૂ આવ્યો છે તો 31 ડિસેમ્બર બાદ એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવશે અને ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.
Continues below advertisement