Gandhinagar: કોરોના સંક્રમણ વધતા વધુ એક માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય
Continues below advertisement
રાજય નાં પાટનગર ગાંધીનગરમાં વધી રહેલા કોરોનાં સંક્રમણનો મામલે વધું એક સેક્ટરમાં માર્કેટ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગાંધીનગર નું સેક્ટર 21 નું માર્કેટ 3 દિવસ માટે કરાયું સ્વૈચ્છિક લોક ડાઉન. સેક્ટર 22, મીના બજાર બાદ સેક્ટર 21 નું માર્કેટ સ્વૈચ્છિર લોકડાઉન કરાયું છે. સેક્ટર 21નું માર્કેટ ગાંધીનગર શહેર નું મુખ્ય ખરીદી સેન્ટર માનવામાં આવે છે. માર્કેટમાં 200 કરતા વધું દુકાનો આવેલ છે.
Continues below advertisement