ગાંધીનગરઃ કોંગ્રેસના કાર્યક્રમમાં શૈલેષ પરમારને બનાવાયા CM, કોને બનાવ્યા શિક્ષણમંત્રી?

Continues below advertisement

ગાંધીનગર ખાતે કોંગ્રેસ મોક સંસદનું આયોજન કર્યું હતું. આ મોક સંસદમાં શૈલેષ પરમાર મુખ્યમંત્રી અને લલિત પટેલ શિક્ષણ મંત્રી બન્યા હતા. જ્યારે હિંમાશુ પટેલને નીતિન પટેલ બનાવાયા હતા. તેમણે કહ્યું, ભલે કાઢી મૂક્યો પણ હું તો આગળ જ બેસીશ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram