દેશમાં ઓમિક્રોનના કેસ વધતા રાજ્ય સરકારો થઈ એલર્ટ, તહેવારો અંગે કેવા લેવાઈ રહ્યા છે નિર્ણય?

Continues below advertisement
દેશમાં ઓમિક્રોન અને કોરોનાના વધતા કેસ અંગે રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે. રાજધાની દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સાથે  દિલ્હીમાં દરેક વિસ્તારોનું સર્વે કરવાનું શરૂ કરાયું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram