ગાંધીનગર:સરગાસણના ફાર્મ હાઉસમાં ફાયરીંગની ઘટના, મિત્ર એ જ કરી મિત્રની હત્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2021 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં આવેલા સરગાસણમાં ફાયરિંગની ઘટના બની. ફાર્મ હાઉસમાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી હતી. અગમ્ય બાબતે તકરાર થતા ફાયરિંગ કરાયું હતું અને મિત્રની હત્યા થઇ હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.