Gandhinagar: કોરોનાકાળમાં પોલીસ એક્શનમાં,સરકારી કચેરીમાં પોલીસે કર્યુ સરપ્રાઈઝ ચેકિંગ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2021 04:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરની સરકારી કચેરીઓમાં પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે. અહીં કર્મયોગી ભવનમાં માસ્ક ન પહેરેલા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.