ગાંધીનગર:વિધાનસભા સત્ર દરમિયાન ખાદ્ય તેલના ભાવ મામલે થઇ ચર્ચા
Continues below advertisement
વિધાનસભાના સત્રમાં ખાદ્ય તેલના ભાવ મામલે ચર્ચા થઇ હતી. જેમાં રાજ્ય સરકારે પોતાનો જવાબ રજુ કર્યો હતો. જેતપુરના ધારાસભ્યએ આ મામલે રાજ્ય સરકારને જવાબ પૂછ્યો હતો. રાજ્ય સરકારે કહ્યું હતું કે કપાસિયા તેલમાં વધુ ભાવ વધ્યા છે.
Continues below advertisement