ગાંધીનગર: કમલમ ખાતે વિજયોત્સવ, ભાજપે કરી જીતની ઉજવણી, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જે બાદ ભાજપે કમલં ખાતે ઉજવણીની તૈયારી કરી છે, ગાંધીનગરમાં વિજયોત્સવની તૈયારી ચાલી રહી છે. વિજેતા બનનાર ઉમેદવારો, કાર્યકરો, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અહીં હાજર છે.