ગાંધીનગરઃ શેરથા ગામના મતદાતાઓમાં ભારે ઉત્સાહ, યુવાનોથી માંડી વૃદ્ધ મતદાતાઓ કરી રહ્યા છે મતદાન
abp asmita
Updated at:
19 Dec 2021 10:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિવિધ જગ્યાએ મતદાન બૂથ પર મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. એવામાં ગાંધીનગરના શેરથામાં કુલ નવ ઉમેદવારો છે. અહીંયા મથકો પર ઉમેદવારોની ભારે લાઈન જોવા મળી રહી છે.