ગાંધીનગરઃ આદરજ ગામમાં મતદાનની કેવી છે સ્થિતિ?, જુઓ અહેવાલ
Continues below advertisement
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ગાંધીનગરના આદરજ ગામમાં વહેલી સવારથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયા મતદાતાઓની લાંબી કતાર જોવા મળી રહી છે.
Continues below advertisement
Tags :
GANDHINAGAR Sarpanch Gram Panchayat Status Candidate\ Ward Ballot Paper Polling Voter Gram Panchayat Election Update Sarpanch Election Update Adaraj Village