ગ્રામ પંચાયત ચૂંટણી અપડેટઃ પ્રથમ બે કલાકમાં કેટલા ટકા નોંધાયું મતદાન, ક્યાં નોંધાયું સૌથી વધુ?
Continues below advertisement
ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનને બે કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્રથમ બે કલાકમાં નવ ટકા મતદાન નોંધાયું છે. આ સાથે સૌરાષ્ટ્રમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ બે કલાકમાં દસ ટકા મતદાન નોંધાયુ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Sarpanch Gram Panchayat Candidate\ Ward Ballot Paper Polling Voter ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Gram Panchayat Election Update Sarpanch Election Update Gram Panchayat Election Update