GMC Election Results: પરિણામો અંગે ભાજપે કહ્યું- ‘આ વખતે પણ પાર્ટીને જનમત મળશે’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 09:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે ગાંધીનગર મનપાની ચૂંટણી માટે મતગણતરી થવાની છે. જેના 11 વાગ્યા સુધી પરિણામ સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ છે. આ અંગે ભાજપ કાર્યકર્તાએ કહ્યું- ભાજપ હંમેશા ચૂંટણીમાં ભાગ લે છે. આ વખતે પણ ભાજપને જનમત મળશે.