GMC Election Update: AAPએ આ ગામમાં બોગસ વોટિંગનો ભાજપ પર લગાવ્યો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 02:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મનપાની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર 11માં આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. ભાટ ગામમાં બોગસ વોટિંગનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે. એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.