બનાસકાંઠાઃ લક્ષ્મીપુરા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના લક્ષ્મીપુરા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી. ટ્રકમાં આગ લાગવાના કારણે એક ટ્રક ડ્રાઈવર ઘાયલ થયો છે. અને અન્ય એક ટ્રકનો ડ્રાઈવર સાધન મુકીને ફરાર થયો છે.