GMC Election Update: મતદાતાઓમાં ભારે ઉત્સાહ, ગામના વિકાસ માટે મતદાતાઓએ રજુ કરી અપેક્ષા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 10:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અઢી કલાકમાં સરેરાશ 12 ટકા જેટલું મતદાન થયું છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું છે. મતદારોએ પણ મત આપ્યા બાદ અપેક્ષાઓ રજુ કરી છે.