GMC Election Update: વોર્ડ નંબર-9માં તોડફોડની ઘટના, AAPએ કરી ફરિયાદ

Continues below advertisement

ગાંધીનગર મનપાની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર-9 પોદાર ઈન્ટરનેશન શાળામાં તોડફોડ કરાઈ હતી. આ અંગે આમ આદમી પાર્ટીએ ફરિયાદ પણ નોંધાવી છે. AAPએ આ અંગે ચૂંટણી પંચ અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram