GMC Election Update: મતદાન અંગે કોંગ્રેસ કાર્યકર્તા વંદનાબેન પટેલે શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આશરે 30.7 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ અંગે કોંગ્રેસના કાર્યકર્તા વંદનાબહેને કહ્યું કે, ગાંધીનગરની જનતા ચોક્કસ મતદાન કરશે. રવિવાર છે એટલે લોકો નિરાંતે મતદાન કરશે.