GMC Election Update: વોર્ડ નંબર-9ની શું છે સ્થિતિ, કેટલે પહોંચ્યો મતદાનનો આંકડો?
Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9માં નાગિરકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ લાઈનમાં ઊભેલી જોવા મળી છે. 11 વાગ્યા સુધી મતદાનનો આંકડો 22 ટકા પર પહોંચ્યો છે.
Continues below advertisement
Tags :
Bjp Congress Aam Aadmi Party Government Election-commission Leader Strategy Gandhinagar Municipal Corporation Election Ward No. 9