ગાંધીનગર મનપાના વિવિધ વિભાગની ભરતી GPSC કરશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર મનપાનાં વિવિધ વિભાગનીની આ વખતની ભરતી GPSC કરશે. GPSC દ્વારા કોઇપણ મ્યુન્સિપલ કોર્પોરેશનની ભરતીનો આ પ્રથમ કિસ્સો છે. ગાંધીનગર મનપાની વર્ગ 2 અને 3 ની કુલ મળી 50 જગ્યાઓ પર GPSC ભરતી કરશે. ગત વખતે ગાંધીનગર મનપા દ્વારા કરાયેલ ભરતી પ્રક્રિયાને લઇને સવાલો ઊભા થયાં હતાં.