Gujarat Budget Session 2021:CM રૂપાણીએ કહ્યુ- બજેટમાં તમામ ક્ષેત્રોને આવરી લેવાયા

Continues below advertisement
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram