રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂમાં લોકોને સરકારે શું આપી આંશિક રાહત
Continues below advertisement
ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચારેય મહાનગરોમાં 1 જાન્યુઆરીથી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે. 14 જાન્યુઆરી સુધી એટલે કે ઉત્તરાયણ સુધી રાત્રિ કર્ફ્યૂની આ સમય વ્યવસ્થા લાગૂ રહેશે.
Continues below advertisement