શિક્ષકોની ભરતીને મુદ્દે ગુજરાત સરકારે શું કરી મોટી જાહેરાત? જુઓ વીડિયો
Continues below advertisement
જીતુ વાઘાણીએ કહ્યું કે પ્રવાસી શિક્ષકો અંગેની પણ મંજૂરી આપવામાં આવી છે. 27 હજાર રૂપિયાની મર્યાદામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક આપવામાં આવશે. દિવસના છ તાસ પરંતુ 27 હજાર રૂપિયાનો પગાર ન વધે તે મુજબ નિમણૂક કરાશે.
Continues below advertisement