ગુજરાતના માથે 2 લાખ 67 હજાર 650 કરોડ રૂપિયાનું દેવું, જુઓ વીડિયો
Continues below advertisement
વિકાસના દાવા વચ્ચે રાજ્યના દેવામાં સતત વધારો થઈ રહ્યાની ચોંકાવનારી હક્કીકતો સામે આવી છે. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કબૂલાત કરી કે રાજ્યની માથે વર્ષ 2019-20ની સ્થિતિએ 2 લાખ 67 હજાર 650 કરોડનું દેવું છે. લોન પર સૌથી વધુ વ્યાજ કેંદ્રીય દેવા પાછળ ચૂકવાય છે.
Continues below advertisement
Tags :
Gujarat Vidhan Sabha Budget 2021 Gujarat Assembly Budget Session Gujarat Assembly Budget Session 2021 Gujarat Budget Session 2021 Gujarat Budget 2021 Cm Vijay Rupani Gujarat Budget Nitin Patel Budget Budget 2021