રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે શું આપ્યું મોટું નિવેદન?

Continues below advertisement

દિવાળી બાદ કોલેજો અને હાઈસ્કૂલ શરૂ થવાના રાજ્યના શિક્ષણ વિભાગે સંકેત આપ્યા હતા. હાઈસ્કૂલ અને કોલેજો કયારે શરૂ કરવી તે અંગે મુખ્યમંત્રી અંતિમ નિર્ણય લેશે. .ધોરણ નવથી 12નું શિક્ષણ કાર્ય દિવાળી પછી શરૂ થઈ શકે છે.દિવાળી બાદ કોલેજો શરૂ કરવા અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી. ધોરણ 1થી 8ના ક્લાસ શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગની બેઠકમાં કોઈ ચર્ચા થઈ નથી.શાળા-કોલેજો શરૂ કરવાના નિયમોની બે દિવસમાં ગાઈડ લાઈન જાહેર કરાશે. આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ શાળા ખોલવા અંગે નિર્ણય લેવાશે.આગામી બે મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram