ગાંધીનગરઃ કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગના કર્મચારીઓની દિવાળી રજાને લઇને શું લેવાયો મોટો નિર્ણય?

Continues below advertisement
દિવાળીના તહેવારો દરમિયાન કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો છે ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ કરી નાંખવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક નિયામકે તમામ જિલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ કોલેજના ડીન અને નાયબ નિયામકને પત્ર લખી કર્મચારીઓની રજા રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. બીમારીની રજામાં પણ વૈક્લ્પિક વ્યવસ્થા ઉભી કર્યા બાદ જ રજા મંજૂર કરવાનો આરોગ્ય વિભાગે આદેશ કર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram