ગાંધીનગરમાં મનપાના ચૂંટણી જંગમાં 162 ઉમેદવારો મેદાન, અત્યાર સુધી કેટલું થયું મતદાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Oct 2021 09:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં 162 ઉમેદવાર છે. આ સાથે અત્યાર સુધીમાં બે ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યુ છે. જેમાં કોંગ્રેસના 44 ઉમેદવારો મેદાને છે તો આપના 40 ઉમેદવારો ચૂંટણીમાં મેદાને છે.