વિધાનસભામાં પૂંજા વંશનો આરોપ, કહ્યુ- લોકસભાની ચૂંટણી લડવાનો ખર્ચ સૌની યોજનામાંથી કાઢવામાં આવ્યો

Continues below advertisement
સૌની યોજનાને લઇને ગુજરાત વિધાનસભામાં પૂંજા વંશે ગંભીર આરોપ લગાવ્યો હતો. પૂંજા વંશે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી લડવાનો ખર્ચ સૌની યોજનામાંથી કાઢવામાં આવ્યો.  સૌની યોજનામાં 50 ટકા કામ પૂર્ણ થયુ અને સંપૂર્ણ બજેટ વપરાઇ ગયું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram