ગાંધીનગરના કલોલમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગરના કલોલમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દહેગામ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા દેખાઈ રહી છે. પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો જોવા મળી છે. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે
Continues below advertisement