Ramjubha Jadeja | ક્ષત્રિય સમાજે ચૂંટણીપંચને શું કરી રજૂઆત? જુઓ શું કહ્યું?

Continues below advertisement

Ramjubha Jadeja | ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોની ચૂંટણી પંચને રજૂઆત. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના સભ્યો ચૂંટણી પંચમાં રજૂઆત માટે પહોંચ્યા.  રાજકોટ બેઠક પર વધુ  જાહેર કરાયેલ સંવેદનશિલ બૂથ મામલે રજૂઆત. રાજકોટ બેઠક પર વધુ 210 બૂથ સંવેદનશિલ જાહેર થવા પર રજૂઆત. સંવેદનોશિલ બૂથ જાહેર થતા ક્ષત્રિય સંકલન સમિતિ ના સભ્યોની રજૂઆત. સાશક પક્ષના ઈશારે વધારાના બુથ સંવેદનશિલ જાહેર કરાયા હોવાની રજૂઆત. સાશક પક્ષના ઈશારે વિરોધ કરી રહેલા સમાજ ના વિસ્તારમાં સંવેદનશિલ બૂથ જાહેર કરાયા ની રજૂઆત. સત્વરે તપાસ ની સંકલન સમિતિની ચૂંટણી પંચ સમક્ષ કરાઈ માંગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram