local body election: પ્રદેશ કોગ્રેસના અણઘડ આયોજનના કારણે ઉમેદવારો રઝળ્યા

Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રદેશ કોગ્રેસના અણઘડ આયોજનના કારણે ઉમેદવારો રઝળ્યા હતા. કોગ્રેસે છેલ્લી ઘડીએ કોરા મેન્ડેટ મોકલાતા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram