મારું ગામ,મારી વાત : ગાંધીનગરના અંબાપુર ગામના સ્થાનિકોની સમસ્યાને લઈ વાતચીત

Continues below advertisement
એબીપી અસ્મિતાએ  મારું ગામ,મારી વાત પ્રોગ્રામમાં આજે ગાંધીનગરના અંબાપુર ગામના સ્થાનિકોની સમસ્યા અંગે જાણવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકો અનુસાર,  અહીં હાઈવે પર પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાથી અકસ્માતનું પ્રમાણ વધ્યું તંત્રએ સ્પીડ બ્રેકર મુકવા જોઈએ. સાથે સ્ટ્રીટ લાઈટ પણ લગાવવી જોઈએ. આ સિવાય ગામના રોડ-રસ્તા બિસ્માર છે. પ્રશાસન ગામની પ્રાથમિક સુવિધામાં સુધારો કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram