મારુ ગામ મારી વાતઃ ગાંધીનગર જિલ્લાના બાલવા ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના બાલવા ગામના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ગ્રામજનોએ કહ્યું કે, ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેથી અકસ્માતનો પણ બનાવ બની જાય છે. ગામમાં 7 હજારની વસતિએ દર આઠ દિવસે 80 વેક્સિનના ડોઝ આવે છે.
Continues below advertisement
Tags :
GANDHINAGAR Problems Villagers ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Maaru Gam Maari Vaat