મારું ગામ મારી વાતઃ ગાંધીનગરના વાવોલ ગામના લોકોની શું છે સમસ્યા ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Nov 2020 07:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર પાસે આવેલા વાવોલ ગામના લોકોનો રખડતા પશુઓ અને ગંદકીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.રોડ પર રખડતા પશુઓને લઈ અકસ્માતો પણ સર્જાય છે.વાવોલ ગામના લોકો સમસ્યા અંગે શુ કહી રહ્યા છે આવો જોઈએ આ વીડિયો.