ગાંધીનગરઃ આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત બાદ ઇન્ટર્ન તબીબોની હડતાળ સ્થગિત
Continues below advertisement
ઈન્ટર્ન તબીબોએ આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે બેઠક બાદ બિનશરતી હડતાળ સ્થગિત કરી હતી. ઇન્ટર્ન ડોક્ટરો છેલ્લા ત્રણ દિવસથી સ્ટાઈપેન્ડ સહિતની માંગો સાથે હડતાળ ઉતર્યા હતા.
Continues below advertisement