Medical officer FIR | મહિલા મેડિકલ ઓફિસરને ઉચ્ચ અધિકારીએ કર્યું પ્રપોઝ, મહિલાએ ઇનકાર કરતા આપી ધમકી

Continues below advertisement

Medical officer FIR | ન્યુ ગાંધીનગરમાં રહેતી મહિલા મેડિકલ ઓફિસરે ઉચ્ચ અધિકારી દ્વારા ધમકી આપી હોવાની નોંધાવી ફરિયાદ. તાલુકા મેડિકલ અધિકારી સામે ધમકી આપ્યા ની નોંધાવી ફરિયાદ. અમદાવાદના પીએચસી સેન્ટર ખાતે 39 વર્ષીય મેડિકલ મહિલા ઓફિસર છેલ્લા 9 વર્ષથી પતિ અને પરિવાર સાથે રહે છે. તાલુકા મેડિકલ અધિકારી દ્વારા આ મહિલાને અગાઉ પ્રપોઝ કર્યું હતું કે એમાં મહિલા મેડિકલ ઓફિસર સંમત થઈ ન હતી. સમગ્ર બાબતે મહિલા મેડિકલ ઓફિસરે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram