ન્યૂઝરૂમ લાઈવઃGMC ચૂંટણી માટે પક્ષોએ કર્યા જીતના દાવા, પ્રચાર પડઘમ થયા શાંત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 07:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. છેલ્લી ઘડી સુધી રાજકીય પાર્ટીઓએ પ્રચાર કરી શક્તિ પ્રદર્શન કર્યું છે. ભાજપ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ જીતના દાવા કર્યા છે. 11 વોર્ડની બેઠકો માટે ત્રીજી ઓક્ટોબરે મતદાન કરાશે.