ગાંધીનગરના કલોલ ગાર્ડન સિટી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટનામા વધુ એક મૃત્યુ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Dec 2020 02:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગરના કલોલ ગાર્ડન સિટી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટનામા વધુ એકનું મોત થયું હતું. એક જ પરિવારના ત્રીજા સભ્યનું આ ઘટનામાં મોત થયું હતું. થોડા દિવસ અગાઉ બ્લાસ્ટમાં બે મકાનો ધરાશાયી થયા હતા.