Gandhinagar ના આ સેક્ટરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ પર લાગી લોકોની લાઇન, જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરનાં સેક્ટર 21મા આવેલ કોરોનાં ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાઇન જોવા મળી હતી. આ ડોમ પર સામાન્ય રીતે ઘણા સમયથી ટેસ્ટિંગ કરાવનાર લોકોની પાંખી હાજરી રહેતી હતી પણ હવે ટેસ્ટિંગ કરાવનાર લોકોની સંખ્યાં વધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram