PM મોદી વિડીયો કોન્ફરેન્સથી ગુજરાતની રેલ્વે પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2021 12:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરેન્સથી (video conference) ગુજરાતની રેલ્વે પરિયોજનાનું (Gujarat railway project) ઉદ્ઘાટન કરશે. અન્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. ગાંધીનગર સાયન્સ સિટીમાં એકવેટિક અને રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું ઉદ્ઘાટન કરશે.