પ્રદેશ કોંગ્રેસે ગાંધીનગરમાં SP ઓફિસે વિરોધ કર્યો, રાજ્ય સરકાર પર વાલા-દવલાની નીતિ આરોપ, જુઓ વિડીયો

Continues below advertisement

પ્રદેશ કોંગ્રેસે (Pradesh Congress) ગાંધીનગરમાં (Gandhinagar) SP ઓફિસે (SP office) વિરોધ નોંધાવીઓ. અહી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારોએ રામધૂન બોલાવી હતી. વાવાઝોડામાં સહાય મામલે વિસંગતતા સામે આવતા પ્રદેશ કોંગ્રેસે પ્રદર્શનો કર્યા હતા. અને રાજ્ય સરકાર પર વાલા-દવલાની નીતિ કર્યાનો આરોપ લગાવ્યો છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram