રાજ્યમાં આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે: હવામાન વિભાગ, જુઓ વિડીયો
Continues below advertisement
રાજ્યમાં આગામી 5 દિવસ (next 5 days) છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. 17 ઓગષ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પુનઃવરસાદની શરૂઆત થશે. હાલ લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજર ફરી મેઘરાજા આગમન કરશે.
Continues below advertisement
Tags :
Rain World News South Gujarat State Meteorological Department ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live News ABP Asmita Live