Gandhinagar: ચૂંટણી પ્રચાર માટે પુરુષોત્તમ રૂપાલાએ શું આપી સલાહ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 01:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મનપાના ચૂંટણી(Gandhinagar Municipal Corporation election) પ્રચારમાં કાર્યકરોને પુરુષોત્તમ રૂપાલાએ સતર્ક રહેવાની અપીલ કરી છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું સૂચન કર્યું છે.