ગાંધીનગરઃ પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ, DEOએ આપ્યા તપાસના આદેશ

Continues below advertisement

ગાંધીનગરમાં ધોરણ 10ની પ્રથમ કસોટીના પેપર ફરતા થયા છે. વિજ્ઞાન પ્રવાહની પ્રથમ કસોટીનું પેપર ફરતુ થયું છે. આ સમગ્ર ઘટનમાં DEO એ તપાસના આદેશ આપ્યા છે. પરીક્ષા પહેલા સોશિયલ મીડિયા પર પેપર ફરતુ થયું છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram