નિવાસી તબીબોની હડતાળનો મામલો:આગામી દિવસમાં આરોગ્ય મંત્રી નિતિન પટેલ તબીબો કરશે બેઠક
Continues below advertisement
નિવાસી તબીબોની હડતાળ મામલે આગામી દિવસમાં (Health Minister) આરોગ્ય મંત્રી નિતિન પટેલ (Nitin Patel) તબીબો સાથે બેઠક યોજી શકે છે. આજે આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ સાથે બેઠક (meeting) થઈ હતી. જેમાં તબીબોની માંગણી વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
Continues below advertisement
Tags :
Nitin Patel Gujarat News Meeting World News Doctors Health Department Officers Health Minister ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News ABP Asmita Live