ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ એક નિર્ણય, જુઓ CMએ શું કરી જાહેરાત?
Continues below advertisement
ખેડૂતોના (farmer) હિતમાં મુખ્યમંત્રી (chief minister) વિજય રૂપાણીએ (vijay rupani) વધુ એક નિર્ણય લીધો છે. રાજ્યના ડેમ અને જળાશયોમાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. વરસાદ (rain) ખેંચાતા સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ રાજ્ય સરકારને સિંચાઇ માટે રજૂઆત કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
CM Gujarat News Rain World News Farmer Irrigation Decision Dam Reservoir ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News ABP Asmita Live