કોને સોંપાઈ ગાંધીનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જસવંત પટેલની વરણી કરાઈ છે. તો ગાંધીનગરના મેયર તરીકે હિતેશ મકવાણાની નિમણુંક કરાઈ છે. તો ડેપ્યુટી મેયર તરીકે પ્રેમસિંહ ગોલ પસંદ કરાયા છે.
Continues below advertisement