વિધાનસભા ગૃહમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Mar 2021 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસૂલ મંત્રી કૌશિક પટેલની ગૃહમાં તબિયત લથડતા ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા.વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળતી વખતે તેમને ઊલટી પણ થઈ હતી.